અમદાવાદ
જુહાપુરાના સોનલ રોડ પર અસામાજિક તત્વોનો આતંક
કુખ્યાત અજજુ ઉર્ફે કાલિયા ની ગેંગે મચાવ્યો આતંક
નજીવી બાબતમાં ત્રણ ઈસમોએ રિક્ષા ચાલકને ઢોર માર માર્યો
રિક્ષા ચાલકનો પગ ફેક્ચર કરી 3 ઈસમો ફરાર વેજલપુર પોલીસ સ્ટેશન માં 3 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ