INS વિરાટને તુટતુ રોકવા વધુ એક આશા જાગી
સુપ્રીમે INS વિરાટને તોડવા પર લગાવ્યો પ્રતિબંધ
ભાવનગરના શ્રીરામ ગૃપે ખરીદ્યું છે INS. તેને અલંગમાં સ્ક્રેપ માટે તોડવાનું હતું પરંતુ તેને સંગ્રહાલય તરીકે વિકસાવવાની માંગને લઈ વિવાદ ચાલી રહ્યો છે જે હવે સુપ્રીમમાં પહોંચ્યો