જૂનાગઢની પ્રખ્યાત હોટલમાં સિંહ ઘૂસી ગયો

જૂનાગઢ..

જૂનાગઢની પ્રખ્યાત હોટલમાં સિંહ ઘૂસી ગયો

લટાર મારતાં મારતાં અચાનક આવી ચડ્યા વનરાજ

જૂનાગઢ શહેરના રાજકોટ તરફના મેઈન રોડ પરની ઘટના

બહાર જવાનો રસ્તો ન મળતાં હોટલ માંથી સિંહ નીકળ્યો પરત

ગત 8 તારીખ સવારના પાંચ વાગ્યાની ઘટના

માત્ર 40 સેકન્ડ માં સિંહ નીકળી ગયો પરત

હોટેલ સરોવર પોર્ટીકોમાં સિંહ ની આવનજાવન થઈ કેદ

સીસીટીવી કેમેંરાઓમા સિંહનો દરવાજો ઠેકવાનો વિડીયો આવ્યો સામે

સરદારપરામાંથી આવી ચડેલો સિંહ રેલ્વે કોલોનીમાં થઈ હોટલ ઘૂસ્યો હોવાનું અનુમાન