અમદાવાદ બેંક ઓફ બરોડા વટવા શાખા મા દશ કમઁચારી ઓનો કોરોના રિપોટ પોઝિટીવ.

અમદાવાદ ના વટવા GIDC મા બેંક ઓફ બરોડા મી શાખા મા દશ કમઁચારી ઓનો કોરોના રિપોટ પોઝિટીવ આવતા બેંક તેનું કામકાજ બંધ કયુઁબેક ની બહાર નોટિસ બોડઁ મારી ને બેંક ના ગાઁહકો ને અન્ય નજીક ની શાખા મા બેંક વ્યવહાર બીજી સુચના ના મળે અને બેંક ચાલુ ના થાય ત્યાં સુધી અન્ય શાખા મા જવા ની સુચના ઓ જારી કરી