અમદાવાદ ના ખોખરા હરિપુરા ધીરજ હાઉસિંગ પાસે રેશનદુકાન દાર ના ત્યાં સાપ્તાહિક ચલાવતા કથિત પત્રકારો સામે દિવાળી માંગવા આવતા નોંધાઈ ખોખરા પોલિસ મા ફરિયાદ
રુપિયા પાંચ હજાર ની માંગણી કરનારા મહિલા સહિત ત્રણ સામે નોંધાઈ ફરિયાદો
એક ધટના સમયે લોકોના ટોળા જોઈ એક્ટિવા લઈ ને ફરાર થવા જતો હતો ત્યારે યૂવતી અને યુવક હાથ મા આવી જતા ખોખરા પોલીસ ને કરાઈ જાણ
ત્રણેય કથિત પત્રકારો ને ખોખરા પોલિસ ને સોપી તેઓ સામે ફરિયાદ કરવામાં આવી