ઇમરાન ખેડાવાળા રાજીનામા આપવા માટે અમિત ચાવડા પાસે જઈ રહ્યા છે….ધારાસભ્યના પદ થી….ટિકિટ વહેચણીના આરોપ લાગ્યા

ઇમરાન ખેડા વાળા રાજીનામા આપવા માટે અમિત ચાવડા પાસે જઈ રહ્યા છે….ધારાસભ્યના પદ થી….ટિકિટ વહેચણી ના આરોપ લાગ્યા બાદ….ઇમરાન ભાઈને મન ઉપર લાગી આવતા….નિર્ણય લીધું