રાજ્યના જુદા જુદા જિલ્લામાંથી ચૉરાયેલ કુલ-૧૦ મોટર સાયકલો
સાથે આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી.નર્મદા પોલીસ
ટેક્નીકલ સર્વેલન્સની મદદથી માહિતી મેળવી મો.સા. ચોરીની ગેંગ ઝડપી પાડી
રાજપીપળા, તા 11
રાજ્યના જુદા જુદા જિલ્લામાંથી ચૉરાયેલ કુલ-૧૦ જેટલીમોટર સાયકલો
સાથે આરોપીઓને એલ.સી.બી.નર્મદા પોલીસે ઝડપી પાડી લાંબા સમય સુધી ચોરયેલ મોટર સાઇકલ ચોરીનો ભેદ એલ.સી.બી.નર્મદા પોલીસે ઉકેલી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમા
જિલ્લા પોલીસ વડા હિમકર સિં દ્વારા જીલ્લામાં મિલકત અંગે નાગુનાઓને અંકુશમાં રાખવા સારૂ તેમજ અનડીટેક્ટ
ગુનાઓ ડીટેક્ટ
અસરકારક અને
પરિણામલક્ષી કામગીરી કરવા.આપેલીસુચના અને
માર્ગદર્શન અનુસંધાને એ.એમ.પટેલ, એલ.સી.બી પીઆઈ તથા પીએસઆઈ સી.એમ.ગામીત, તેમજ એલ.સી.બી. પોલીસ સ્ટાફ મારફતે જીલ્લામાં થતી ચોરીઓની વોચ તેમજ ટેનિક્નીકલ દિશામા
જરૂરી માહિતી એકત્રિત કરી ટેક્નીકલ સર્વેલન્સની મદદથી માહિતી મેળવી મો.સા. ચોરીની ગેંગ ઝડપી પાડી છે.
જેમા
ઉમરાલી પો.સ્ટે. જીલ્લો અલીરાજપુર (MP)ના કાર્યક્ષેત્રમાં આવતુ બડી ઉતાવલી ગામે એલ.સી.બી. ટીમે કોમ્બીંગ કરી
આરોપીઓના ગામે રહેણાંક વિસ્તારમાં સર્ચ કરી ચોરીમાં ગયેલ કુલ-૧૦ મોટર સાયકલો કબજે કરી છે. જેમા
આમલેથા પો.સ્ટે. એ પાર્ટ ૦૫૫૧/૨૦૨૦ IPC ૩૭૯ તથા આમલેથા પોલીસ મથક ના
અનડીટેક્ટ મોટર સાયકલના ગુના ડીટેક્ટ કરવામાં આવેલ.છેતેમજ રાજપીપલા વાહન ચેકીંગ દરમ્યાન આરોપી જયરામ
વાલસીંગ કનેશ (રહે. સાગબારા તા. સોંડવા જી. અલીરાજપુર (MP)ને )નસવાડી પોલીસ મથક મામોટર સાયકલ ગુનાના કામે ઝડપી પાડેલ છે.
કબજે કરવામાં આવેલ મોટર સાઇકલની વિગત મા
(૧) હિરો હોંડા પ્લેન્ડર મો.સા. GJ-22-E-7688 (આમલેથા પો.સ્ટે.)
(૨) હિરો સાઇન મો.સા. GJ-21-BG-4902 (નવસારી રૂરલ એ)
(૩) હિરો હોંડા પ્લેન્ડર મો.સા. GJ-05-SM-0691 (ઓલપાડ પો.સ્ટે.)
(૪) એચ.એફ. ડીલક્ષ મો.સા. GJ-34-E-2475 ( નસવાડી પો.સ્ટે.) જી.
(૫) સી.ડી. ડીલક્ષ મો.સા. GJ-06-EA-4639 ( નસવાડી પો.સ્ટે.)
(૬) સી.ડી. સાઇન મો.સા. GJ-34-A-9894 ( બોડેલી પો.સ્ટે).
(૭) સુપર બ્લેન્ડર મો.સા. GJ-34-A-6452 (પાનવડ પો.સ્ટે.)
(૮) હિરો પ્લેન્ડર મો.સા. GJ-06-FM-3736 ( કવાંટ પો.સ્ટે.)
(૯) સી.ડી. ડિલક્ષ મો.સા. GJ-23-AA-6794 (મેહલાવ પો.સ્ટે)
(૧૦) પ્લેન્ડર પ્રો. મો.સા. MP-11-MK-1092 (કુકશી પો.સ્ટે. જી. ધાર (MP) )
(૧૧)પ્લેન્ડર મો.સા GJ-22-K-3818 (આમલેથા પો.સ્ટે) આરોપીથી કબજે કરવાનું બાકી છે.)બાકીના ની
અટક કરેલછે.જ્યારે બાકીના 8 આરોપીઓના ગેન્ગના સહ આરોપીઓ અટક કરવાના બાકીછે. જેમા
(૧) જેરામ હીમતા બામણીયા રહે, બડી ઉતાવલી
(૨) કિરસીયા હિમતા બામણીયા રહે, બડી ઉતાવલી
(3) શૈલેષ દશરીયા ચોહાણ રહે. બડી ઉતાવલી
(૪) મુકેશ દશરીયા ચૌહાણ રહે. બડી ઉતાવલી
(૫) કાદુ દશરીયા ચૌહાણ રહે. બડી ઉતાવલી
(૬) મુકેશ રણસીંગ ચૌહાણ રહે. બડી ઉતાવલી
સુરેશ પાલીયા ચૌહાણ રહે. બડી ઉતાવલી
(7) રાગેશ જોગડીયા બામણીયા રહે, બડી ઉતાવલી
અબરસીંગ ડુંગરીયા મસાણીયા રહે, બડી ઉતાવલી
(8) રવી ડૉડવે રહે. ચિંકોડા તા.સોંઠવા જી. અલીરાજપુર સામે કાર્યવાહી હાથ ધરી છે
તસવીર: જયોતિ જગતાપ,રાજપીપળા