આણંદ બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત

આણંદ

બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત
અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે
મોત

વાસદ બગોદરા હાઇવે પર સર્જાયો
અકસ્માત પોલીસે ઘટનાસ્થળે પહોંચી
તપાસ હાથ ધરી