સિંગાપોરના રાષ્ટ્રીય નેત્ર કેન્દ્રના કર્મચારીને ભૂલથી ફાઇઝર-બાયોએનટેકે 5 ડોઝની સમકક્ષ ડોઝ અપાઈ ગયો.

સિંગાપુરમાં આરોગ્ય કર્મચારીને ભૂલથી કોવિઝ-19 વેક્સિનના 5 ડોઝ અપાઈ ગયા

સિંગાપોરના રાષ્ટ્રીય નેત્ર કેન્દ્રના કર્મચારીને ભૂલથી ફાઇઝર-બાયોએનટેકે 5 ડોઝની સમકક્ષ ડોઝ અપાઈ ગયો. આ ભૂલ અંગે વેક્સિનેશનના 5 મિનિટની અંદર જ માહિતી મળી આવી હતી. ત્યારબાદ સિનિયર ડોકટરોને તાત્કાલિક જાણ કરવામાં આવી અને કર્મચારીએ પણ કોઈ આSઅસર જોવા મળી નથી