ઈન્દોરમાં દહેશત 6 બાળકો સહિત 12 લોકોમાં ઓમિક્રોનના નવો સ્ટ્રેન મળ્યો ફેફસાંમાં ઈન્ફેક્શન વધારી રહ્યો.

ઓમિક્રોનના નવા સ્ટ્રેનથી ઈન્દોરમાં દહેશત6 બાળકો સહિત 12 લોકોમાં નવો સ્ટ્રેન મળ્યોફેફસાંમાં ઈન્ફેક્શન વધારી રહ્યો છે BA.2નવા દર્દીઓના ફેફસાંમાં 5થી 40% ઈન્ફેક્શનRT-PCR ટેસ્ટ કિટમાં પણ નથી દેખાતો40થી વધુ દેશોમાં ફેલાયું BA.2નું સંક્રમણ