હાલ ઉત્તરાખંડના ચામોલીમાં જોશી મઠ પાસે ગ્લેશિયર તૂટવાને કારણે ડેમ ફાટતાં સર્જાયેલ હોનારતની ઘટના

હાલ ઉત્તરાખંડના ચામોલીમાં જોશી મઠ પાસે ગ્લેશિયર તૂટવાને કારણે ડેમ ફાટતાં સર્જાયેલ હોનારતની ઘટના ધ્યાને લેતાં અમદાવાદ જિલ્લાનાં રહેવાસીઓ ત્યાં ફરવા ગયેલા હોય કે ફસાયેલા હોય તો તેમની માહિતી અત્રેના જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગનાં કંટ્રોલ રૂમ નંબર :- 079 27560511 પર તાત્કાલિક આપવા વિનંતી.