અમદાવાદ: ઓઢવ વોર્ડ ભાજપમાં ભડકો

અમદાવાદ: ઓઢવ વોર્ડ ભાજપમાં ભડકો

મહિલા આયાતી ઉમેદવારને ટીકીટ અપાતા વિરોધના વંટોળ

અંદરખાને ભાજપના જ લોકો રહ્યા છે વિરોધ

કાર્યકરોમાં શહેર પ્રમુખ જગદીશ પંચાલ સામે રોષ