*કોર્પોરેશન ચૂંટણી ના ઉમેદવાર નક્કી કરવા માટે નેતાઓ મા ખેંચ તાણ વર્તી રહી છે જેમાં મારા બાપુનગર વોર્ડ કોંગ્રેસ ના ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી રહી છે તેવી સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી વિગત મુજબ જેને કોંગ્રેસ થી ના કોઈ લેવા દેવા નથી ના કોઈ પ્રોગ્રામ કે ના કોઈ આંદોલન કે ના કોઈ ધરણા કે ના કોઈ કાર્યક્રમ મા હાજરી આપી હોય તેવા ઉમેદવાર ને પસંદગી કરવાના સમાચાર મળી રહ્યાં છે તે જોઈએ તો બાપુનગર ના જે કોઈ આગેવાન સક્રિય હોય અમદાવાદ શહેર કોંગ્રેસ ના દરેક પ્રોગ્રામ દરેક મીટીંગ દરેક જવાબદારી મા નિષ્ઠા પૂર્વક નિભાવી હોય તેવા આગેવાન સાથે ક્યાંક ને ક્યાંક અન્યાય થતો હોય તેવું લાગી રહ્યું છે આના જવાબદાર જે પણ હોય નુકશાન પક્ષ ને ભોગવવું પડે છે તેથી ફરી વિચારણા કરવામાં આવે અને ચોક્કસ પણે સક્રીય ઉમેદવાર ની પસંદગી કરવામાં આવે તેવી બાપુનગર વોર્ડ ના દલિત આગેવાનો ની લાગણી અને માંગણી છે*
*હર્ષદ સોલંકી*
*મહામંત્રી અમદાવાદ શહેર કોંગ્રેસ*