રાજકોટમાં જૂની કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારના ફોર્મ ભરવાના મામલે એનસીપીના નેતા રેશમા પટેલ અને ભાજપના નેતા ઉદય કાનગડ વચ્ચે ઉગ્ર બોલાચાલી આખરે પોલીસે દરમિયાનગીરી કરવી પડી

રાજકોટમાં જૂની કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારના ફોર્મ ભરવાના મામલે એનસીપીના નેતા રેશમા પટેલ અને ભાજપના નેતા ઉદય કાનગડ વચ્ચે ઉગ્ર બોલાચાલી
આખરે પોલીસે દરમિયાનગીરી કરવી પડી
પોલીસે NCP નેતા રેશ્મા પટેલને ટીંગાટોળી કરી કચેરીની બહાર કાઢ્યા