રવિવાર ના દિવસે ત।.૩૧/૦૧/૨૦૨૧ ના રોજ ઈન્ડીયા કાઈમ & હ્યુમન રાઇટ્સ ફરિયાદ નિવારણ સંઘ ભાવનગર ટીમ દ્વારા ખૂબ આનંદ અને ગૌરવ સાથે નાના બાળકો સાથે બટુક ભોજન તેમજ રમત ગમત સાથે ઉજવણી કરવામા આવી

રવિવાર ના દિવસે ત।.૩૧/૦૧/૨૦૨૧ ના રોજ
ઈન્ડીયા કાઈમ & હ્યુમન રાઇટ્સ ફરિયાદ નિવારણ સંઘ ભાવનગર ટીમ દ્વારા ખૂબ આનંદ અને ગૌરવ સાથે નાના બાળકો સાથે બટુક ભોજન તેમજ રમત ગમત સાથે ઉજવણી કરવામા આવી જેમાં ઈન્ડિયા કાઈમ ના મેમ્બર ઘ્વારા રમત ગમત નાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તેમજ આ સંપૂર્ણ આયોજન ભાવનગર શહેર પ્રમુખ શ્રી ભદ્ભેશભાઈ તેમજ તેમની ટીમ દ્વારા એક સરસમજા નું ફંકશન નું આયોજન કરવામાં આવ્યું

જય હિન્દ
વંદે માતરમ્
www.icahrgra.com