છેલ્લી વાર ડેટ પર આ વર્ષે જ ગઈ હતી. કિયારા અડવાણી

અભિનેત્રી કિયારા અડવાણીને એક મુલાકાતમાં જ્યારે તેમની છેલ્લી ડેટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, “હું છેલ્લી વખત આ વર્ષમાં જ ડેટ પર ગઈ હતી અને આ વર્ષના હજું 2 મહિના જ પસાર થયા છે, જેથી તમે અંદાજ લગાવી શકો છો.” જોકે, સિધ્ધાર્થ મલ્હોત્રા સાથેના રિલેશનશીપ સ્ટેટસ વિશે પૂછાયેલા સવાલનો કિયારાએ કોઈ જવાબ આપ્યો ન હતો.