પત્રકાર એકતા સંગઠન ની ખાંભા તાલુકા મા પત્રકારોની કારોબારી સમિતી ની રચના માટે મિટિંગ યોજાઈ .પ્રમુખ તરીકે હસમુખ.શિયાળની સર્વાનુમતે વરણી કરવામાં આવી
પત્રકાર એકતા સંગઠન અમરેલી જીલ્લા પ્રમુખ વિક્રમભાઈ સાખટ ના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઈ હતી
ખાંભા તાલુકા પત્રકાર એકતા સંગઠન ની કારોબારી ની રચના કરવામાં આવી હતી જેમાં પત્રકાર એકતા સંગઠન ખાંભા તાલુકા પ્રમુખ હસમુખભાઈ શિયાળ ની નિમણુંક કરવામાં આવી હતી અને ઉપ પ્રમુખ તરીકે મોસીનખાન પઠાણ તરીકે વરણી કરવામાં આવી હતી મંહામત્રી તરીકે સંજયભાઈ બારૈયા ની વરણી કરવામાં આવી હતી મંત્રી તરીકે સુરેશભાઈ મકવાણા ની વરણી કરવામાં આવી હતી સંગઠન મંત્રી તરીકે અશોકભાઈ ઉનાગર ની વરણી કરવામાં આવી હતી તેમજ મહેમાન તરીકે અરવિંદભાઈ જેઠવા અને પત્રકાર એકતા સંગઠન અમરેલી જીલ્લા પ્રમુખ વિક્રમભાઈ સાખટ ની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો સ્વ ની અનુમતિ એ હોદેદારો ની વરણી કરવામાં આવી હતી