ખાવડામાં માટી નીચે ડટાઇ જવાથી 3 બાળકોના મોત

*ખાવડામાં માટી નીચે ડટાઇ જવાથી 3 બાળકોના મોત*

*ગામ પાસે આવેલ નદીમાં રમવા ગયા હતા 3 બાળકો*

*નદી પાસે માટીનું દર બનાવી અંદર બેઠેલા બાળકો પર માટી ધસી પડતા ડટાયા*

*મોડે સુધી બાળકો પરત ના આવતા ગ્રામજનો દ્વારા શોધખોળ સમયે ત્રણે બાળકો ડટાઈલી હાલતમાં મળ્યા*

*પોલીસે ઘટના સ્થળ પર પંચનામું કરી આગળની તપાસ હાથ ધરી*

*હુશેનીવાઢ ધ્રોબાના ગામમાં 3 બાળકોના મોત થી શોક નું મોજું ફરી વળ્યું*