રાજ્યની પ્રાથમિક શાળાઓનો સમય સવારનો કરવા સુચના

ગાંધીનગર

રાજ્યની પ્રાથમિક શાળાઓનો સમય સવારનો કરવા સુચના

31 જુલાઈ સુધી શાળાનો સમય શિક્ષકો માટે સવારનો

પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્રારા કરાયા આદેશ