ગાંધીનગર જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગની 5 એફઆઇઆર થઈ, જિલ્લામાં કુલ 60 લેન્ડ ગ્રેબિંગ અરજી મળી

ગાંધીનગર

ગાંધીનગર જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગની 5 એફઆઇઆર થઈ,

જિલ્લામાં કુલ 60 લેન્ડ ગ્રેબિંગ અરજી મળી

60 માંથી 41 અરજીની ઇન્કવાયરી કરવામાં આવી.

41માંથી 16 અરજીની ઇન્કવાયરી પૂર્ણ થઈ

16 અરજીમાંથી 8 અરજીની જિલ્લા કમિટીમાં સમીક્ષા થઈ

જિલ્લા સમિતિએ 5 અરજીમાં ફરિયાદ દાખલ કરવાનો આદેશ કર્યો

સમિતિની પ્રથમ બેઠકમાં 4 ફરિયાદ કરવાનો આદેશ કરાયો

સમિતિની ત્રીજી બેઠકમાં 1 ફરિયાદ કરવાનો આદેશ કરાયો

જિલ્લા કલેકટર કુલદીપ આર્ય