અમદાવાદ ના વટવા રિંગરોડ પર ના ગામડી ચોકડી પાસે દંપતી ને અજાણ્યા વાહન ચાલક એ અડફેટે લઈ ને બાઈક પર જઈ રહેલ બન્ને દંપતી ના ઘટના પર જ કરુણ મોત

અમદાવાદ ના વટવા રિંગરોડ પર ના ગામડી ચોકડી પાસે ની ઘટનામહિજડા ગામ મા રહેતા દંપતી ને અજાણ્યા વાહનચાલક એ અડફેટે લઈ ને બાઈક પર જઈ રહેલ બન્ને દંપતી ના ઘટના પર જ કરુણ મોત નીપજીયાપુવઁ કોરપોરેટર અતુલ પટેલ ને ઘટના ની જાણ થતા તેઓ ઘટના પર દોડી આવ્યા અને વટવા પોલિસ ને જાણ કરી મૃતક ઓના પરિજનો ને ઘટના થી અવગત કરાયા નરેશ પટેલ અને દીપા નરેશભાઈ પટેલ નું ઘટના સ્થળે જ મોત નીપજતા તેમના પરિવાર મા આક્રંદ.