બધાને ૭૨માં પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ💐🙏🏻
ઈન્ડીયા કાઈમ & હ્યુમન રાઇટ્સ ફરિયાદ નિવારણ સંઘ ભાવનગર ટીમ દ્વારા ખૂબ આનંદ અને ગૌરવ સાથે નાના બાળકો સાથે પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરવામા આવી જેમાં પોલીસ અને ઈન્ડિયા કાઈમ ના મેમ્બર ઘ્વારા રમત ગમત તેમજ સાથે મળીને ધ્વજવંદન નાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તેમજ સાથે રાજમણી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઈનામ વિતરણ કરવામાં આવ્યું તથા આ સંપૂર્ણ આયોજન ભાવનગર શહેર પ્રમુખ શ્રી ભદ્ભેશભાઈ તેમજ તેમની ટીમ દ્વારા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અશ્વિનભાઈ સોની ના નેતૃત્વમાં કરવામાં આવ્યું તેમજ તેમની ઉપસ્થિતિમાં ઉજવાયો… આ પ્રસંગે અમદાવાદ મણીનગર એરીયા પ્રમુખ શ્રી દલપતભાઈ અને રમેશભાઈ સામાજિક કાર્યકર્તા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત હતા સાથે ભાવનગર જીલ્લા જેલ ના જેલર આર બી મકવાણા સાહેબ તેમજ જયપાલસિંહ જેલ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા તેમજ રાજમણી ચેરીટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ મયુરભાઈ મણિયાર પણ ઉપસ્થિત રહ્યા હતા અને એક સરસમજા નું ફંકશન નું આયોજન કરવામાં આવ્યું
જય હિન્દ
વંદે માતરમ્
www.icahrgra.com