ઈન્ડીયા ક્રાઇમ & હ્યુમન રાઇટ્સ ફરિયાદ નિવારણ સંઘ જામનગર ટીમ દ્વારા ખૂબ આનંદ અને ગૌરવ સાથે વૃદ્ધાશ્રમ ખાતે પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરવામા આવી

બધાને ૭૨માં પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ💐🙏🏻
ઈન્ડીયા કાઈમ & હ્યુમન રાઇટ્સ ફરિયાદ નિવારણ સંઘ જામનગર ટીમ દ્વારા ખૂબ આનંદ અને ગૌરવ સાથે વૃદ્ધાશ્રમ ખાતે પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરવામા આવી જેમાં ઈન્ડિયા કાઈમ ના મેમ્બર ઘ્વારા દેશભક્તિના ગીતો તેમજ સાથે મળીને ધ્વજવંદન નાં કાર્યક્રમનું આયોજન અને નાસ્તા તેમજ ચા નું આયોજન કરવામાં આવ્યું સંપૂર્ણ આયોજન જામનગર શહેર ટીમ દ્વારા રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી કૃણાલભાઈ સોની ના નેતૃત્વમાં કરવામાં આવ્યું અને એક સરસમજા નું ફંકશન નું આયોજન કર્યું

જય હિન્દ
વંદે માતરમ્
www.icahrgra.com.