અમદાવાદમાં બાઈકના શોરૂમ માં લાગી આગ. ફાયર વિભાગ ઘટના સ્થળે

અમદાવાદ

અમદાવાદમાં બાઈકના શોરૂમ માં લાગી આગ. ફાયર વિભાગ ઘટના સ્થળે

અમદાવાદ ના ઓઢવ વલ્લભનગર માર્ગ પર આવેલ ખાનગી બાઈકના શો રુમમા આગ લાગી છે. શોરૂમ માં અનેકો બાઈકો સળગી જતા ભારે નુકશાન થવા પામ્યું છે. રસ્તા પર લોકો ની ભીડ થતા પોલિસ કાફલો બોલાવાયો.આકસ્મિક લાગેલ આગ મા શોરુમ બળી જતા વેચાણ માટે રાખેલ બાઈકો થઈ ખાખ. ફાયર વિભાગ ની ગાડી ઓ આગ બુઝાવવા આવી પહોંચી