સુરત : વાલીઓ માટે ચોંકાવનારો કિસ્સો વેસુમાં ધો.10 ના વિદ્યાર્થીએ કર્યો આપઘાત

સુરત :
વાલીઓ માટે ચોંકાવનારો કિસ્સો
વેસુમાં ધો.10 ના વિદ્યાર્થીએ કર્યો આપઘાત
પિતાએ સાયકલ ચલાવવા બાબતે ઠપકો આપતા કર્યો આપઘાત
તનુષ ઝુંનઝુંવાળા નામના વિદ્યાર્થીએ કર્યો આપઘાત
તનુષ ધો. 10માં અભ્યાસ કરતો હતો