સાબરકાંઠા
તલોદમાં અજાણી મહિલાઓએ ચલાવી લુંટ,
પોલીસ સ્ટેશન નજીક બની ચોરીની ઘટના
બે મહિલાઓ અન્ય મહિલાના ઘરમાં ઘુસી મહિલાને કરી બેભાન,
ઘરની તિજોરીના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત રોકડ ઉઠાવી ફરાર,
તલોદ પોલિસે બે અજાણી મહિલાઓ વિરુદ્ધ ગુનો નોંધી હાથ ધરી તપાસ