જુમઈઃ જેએનયૂ વિદ્યાર્થી સંગઠનના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમારના કાફલા પર આજે ફરીથી હુમલો થયો છે. જુમઈથી નવાદા જતા સમયે તેમના કાફલા પર ઈંડા અને મોબિલ ઓઈલ ફેંકવામાં આવ્યું હતું. પોલીસ અનુસાર, કનૈયા કુમાર પોતાની જન ગણ મન યાત્રા પર જુમઈ પહોંચ્યા હતા અને એક સભાને સંબોધન કર્યું હતું. બાદમાં જુમઈ પરિસદનમાં રાત્રી રોકાણ બાદ કનૈયા કુમારનો કાફલો આગળ વધ્યો હતો. તે જ્યારે મહિસૌરી બસ સ્ટેન્ડ પાસે પહોંચ્યો ત્યારે તેને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. અહીંયા લોકોએ કનૈયા કુમાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને તેના કાફલા પર મોબિલ ઓઈલ ફેંક્યું હતું
Related Posts
ભરૂચ: ભરૂચમાં છપ્પનિયા દુકાળ થી દિવાસો ના એટલે કે અષાઢ વદ ચૌદસ ની રાત્રિએ મેઘરાજા ની સ્થાપના કરવામાં આવે છે.…
ફરજિયાત ગુજરાતી શિક્ષણનું બિલ વિધાનસભામાં સર્વાનુમતે પાસ કોંગ્રેસ અને AAPએ બિલને આપ્યો ટેકો ધોરણ 1થી 8માં ગુજરાતી શિક્ષણ…
અમદાવાદ સિવિલએ ઉત્તર આપતા ૧૫ તાલીમાર્થીએ મંગળવારે પ્લાઝ્માનું દાન કરીને સમાજ પ્રત્યે દાયિત્વ ની ફરજ અદા કરી..
*કરાઈ પોલીસ એકેડમીના એસપીની સોશિયલ મીડિયા પર ટ્વિટ રંગ લાવી. અમદાવાદ સિવિલએ ઉત્તર આપતા ૧૫ તાલીમાર્થીએ મંગળવારે પ્લાઝ્માનું દાન કરીને…