*અગ્નિપથ યોજનાને લઈને યુવાનોની ચિંતા કરી સરકારે*

4 વર્ષની નોકરી બાદ નહીં રહેવું પડે બેરોજગાર

બેન્કો અને જાહેર ક્ષેત્રો લાયકાત પ્રમાણે આપશે નોકરી

નાણા મંત્રાલયે બેન્કો અને જાહેર સેક્ટરના ચીફ સાથે કરી બેઠક