ઇન્ડિયા રેકોડ્સ તરફથી “Exceellence Award 2021” નું ઓનલાઇન આયોજન કરવામાં આવ્યુ.

ચાલો થોડી માહીતી જાણીશું ઇન્ડિયા રેકોર્ડસ અને આ એવોર્ડ વિશે.
ઇન્ડિયા રેકોડ્સ ગવરમેન્ટ રજીસ્ટર્ડ કંપની જે ભારત નાં નવા રેકોડ્સ થવાની નોંધણી કરે છે.જેમનું મુખ્ય કાર્યાલય હૈદરાબાદમા આવેલ છે.આ પ્રોજેક્ટ નાં હેડ અમદાવાદ થી શ્રી સ્વપ્નીલ આચાર્ય હતાં. તેઓ ઇન્ડિયા રેકોડ્સ નાં ચીફ કોઓડ઼િનેટર પણ છે.
જેમના થકી આ Exceellence Award 2021″ નું આયોજન આપણા દેશના 72 મા પ્રજાસતાક દિન નાં ઉજવણી રૂપે કરવામાં આવ્યુ.

કોરોના મહામારી નાં લીધે ઓનલાઇન રજીસ્ટ્રેશન રાખવામાં આવ્યુ હતુ.જેમા ભારત ભરથી હજારો ની સંખ્યા મા નોમિનેશન માટે ઈંકવાયરી આવી હતી. જેમા થી 350 થી વધુ ભારત નાં વિવિધ શહેર તથા વિદેશ (લંડન,દુબઇ,કેન્યા,શ્રીલંકા, સાઉદ અરેબિયા થી પણ અરજી આવી હતી જેમાંથી 85 લોકો નાં નામ ભારત નાં વિવિધ ૪૩ શહેર માથી આ એવોર્ડ માટે નિમણુંક થયાં છે.જેમા અલગ અલગ કેટેગરી નાં લોકો ને એવોર્ડ આપવામા આવશે.જેમા ડૉક્ટર,પોલીસ,ચિત્રકાર,એક્ટર,છબીકાર, કવી,લેખક,પત્રકાર,શિક્ષક,પ્રિન્સિપાલ,વિજ્ઞાન,સાહિત્યકાર,સોસીયલ વર્કર,ઇન્ટિરિયર ડિઝાનર,હેલ્થ કેર, ડાયટીસ્યન,સ્પોર્ટ,જ્યોતિષ,રંગોળી આર્ટ , ચોકલેટ મેકર નો સમાવેશ થાય છે.

જેમને સર્ટિફિકેટ ,એવોર્ડ અને ગોલ્ડ મેડલ થી સન્માનિત કરવામાં આવશે.

આપણાં અમદાવાદ શહેર થી ડો હેમંત પંડ્યા, કલ્પેશ ભટ્ટ, રમેશ શાયરા, ગૌરાંગ ધોબી(JD), શિલ્પા છાબરા, ગરીમા શાહ, પાયલ કંઠરિયા,ઝલક ચૌહાણ,જીગીશા ગોદાની,ભાવિક ધમલ, ડો. મમતા જોશી,કૈંરવ સંઘવી,ક્રિષા પુજરા, સાન્વી પટેલ , ક્રિષા શાહ ને એવોર્ડ મળવાનો છે.