ઈસ્લામાબાદ: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીઓનો અંત જ નથી આવતો. દેશમાં લોટની ભારે તંગી વચ્ચે હવે પાકિસ્તાનમાં ખાંડની કિંમતો આકાશ આંબી રહી છે. રોજીંદા જીવનનિર્વાહ માટે અત્યંત જરૂરી લોટ અને ખાંડની વધતી જતી કિંમતોને પગલે હવે ઈમરાન ખાને હસ્તક્ષેપ કરવાની ફરજ પડી છે. ઈમરાન ખાને લોટ અને ખાંડની કિંમતોની વધતી કિંમતોની તપાસ કરીને દોષિતો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. આ મામલે ઈમરાન ખાને ટ્વીટ કર્યું છે.
Related Posts
અમદાવાદ ગોમતીપુરમાં જુગાર ધામ પકડાયું…… જુગાર રમતા 12 લોકોની ધરપકડ…..
ગોમતીપુર માં ઉષા સિનેમા રોડ પર દેવી પ્રસાદની ચાલી માંથી પકડાયું જુગારધામ….. રેડ દરમ્યાન એક યુવક ભાગવા જતા બીજા માળ…
જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત _______________________________ ઓલપાડ તાલુકાની કીમ પ્રાથમિક શાળાનાં ઉપશિક્ષિકા રેખાબેન રણાનો વિદાય સમારંભ યોજાયો. વિદાય…
COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ તરફથી પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૧૦ પોઝિટિવ કેસ નોંધાયા છે.
નર્મદા જિલ્લામાં વધુ ૧૦ પોઝિટિવ કેસ નોંધાયા સાજા થયેલા 43 દરદીઓને આજે રજા અપાઇ રાજપીપલા,તા30 COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા…
