ન્યૂઝ અપડેટ* (તા.:- ૨૪/૧૦/૨૦૨૦)

ન્યૂઝ અપડેટ*

(તા.:- ૨૪/૧૦/૨૦૨૦)

*ગુજરાતમાં આજે નોંધાયેલ કેસોની વિગત…*

નવા કેસ:- ૧૦૨૧
ડીસ્ચાર્જ:- ૧૦૧૩
મૃત્યુ:- ૬

*ગાંધીનગર શહેરમાં આજે વધુ ૧૫ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા…*

સેકટર:-૨-૧
સેકટર:-૩-૧
સેકટર:-૬-૧
સેકટર:-૧૩-૧
સેકટર:-૧૪-૧
સેકટર:-૨૦-૧
સેકટર:-૨૩-૧
સેકટર:-૨૪-૧
સેકટર:-૨૬-૨
સેકટર:-૩૦-૩
પાલજ:-૧
બોરીજ:-૧

*ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે ૧૪ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા…*

વાવોલ-૧, છાલા-૬, ભાટ-૧, કોબા-૧, માણસા-૨, કલોલ-૩

*ગાંધીનગર જિલ્લામાં આજે કુલ ૨૯ કેસ નોંધાયા…*

ભારત સરકાર, ગુજરાત સરકાર, ગાંધીનગર જીલ્લા વહીવટીતંત્ર તથા ગાંધીનગર મહાનગરપાલિકાની સૂચનાઓ અને વિનંતીનું પાલન કરીને સુરક્ષિત રહીએ…