અમદાવાદ ના મણિનગર રેલવે પાટા પર ની ઘટના
દક્ષિણી સોસાયટી પાસે ના અંડર પાસ નજીક જબલપુર થી સોમનાથ જતી એકસપ્રેસ રેલ ગાડી માં ચાલુ ટૈન પર થી બૈ યુવકો નીચ્ પટકાયા
એક નું ઘટના પર જ મોત જયારે બીજા યુવક ને નાજુક હાલતમાં મા ૧૦૮ થી સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા
સુપર ફાસ્ટ જબલપુર રેલગાડી પંદર થી વીસ મિનિટ ને રોકી રાખવી પડી
ઘટના પર લોકો ના ટોળેટોળાં થતા પોલિસ કીફલો દોડી આવ્યો