જામનગર બેડી ખાતે મેહબુબાશા ચોક ખાતે વિકાસ કોનો વિકાસ ની ખોજ અભિયાન અંતગર્ત કાયૅક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ઉડી અને આંખે વળગે તેવો વિકાસ બેડી ખાતે મેહબુબાશા ચોક વિસ્તાર લઈને આખા ગામમાં ક્યાંય રોડ રસ્તા કે ગટર કે પીવાનું શુદ્ધ પાણીની વ્યવસ્થા આ ભારતીય જનતા પાર્ટીના નાં પચ્ચીસ વર્ષ ના શાસન દરમિયાન ક્યાં જોવા મળેલ નથી અને હળાહળ જુઠા વાયદામાં પાવરધી આ સરકાર નો વિકાસ ખુલ્લો પાડેલ તથા સુત્રોચ્ચાર સાથે રેલી અને બેનરો સાથે જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના આદરણીય અધ્યક્ષશ્રી જીવણભાઈ કુંભરવાડીયા સાહેબ તથા જામનગર શહેર કોંગ્રેસ સમિતિ ના આદરણીય અધ્યક્ષશ્રી દિગુભા જાડેજા તથા જામખંભાળિયા નાં આદરણીય ધારાસભ્ય શ્રી વિક્રમભાઈ માડમ તથા પ્રદેશ કોંગ્રેસ સમિતિના કિશાન સેલ નાં વાઇસ ચેરમેન શ્રી કણૅદેવસિહ જાડેજા તથા જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંગઠન કે.પી.બથવાર તથા પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહિલા મહામંત્રી શ્રી સહારાબેન મકવાણા તથા જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના મહિલા પ્રમુખ શ્રી નયનાબા જાડેજા તથા જામનગર શહેર કોંગ્રેસ સમિતિ ના મહિલા પ્રમુખ શ્રીમતી રંજનબેન ગજેરા તથા જામનગર મહાનગરપાલિકા નાં કોપૉરેટર શ્રી જેનમબેન ખફી તથા નુરમામદભાઈ પલેજા તથા ધવલભાઈ નંદા તથા કાસમભાઈ જોખીયા તથા સિક્કા શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રભારી શ્રી હારુનભાઈ પલેજા તથા ઓબીસી ડીપાર્ટમેન્ટ નાં પ્રમુખ શ્રી કલ્પેશભાઈ હડીયલ તથા જામનગર જીલ્લા પંચાયત ના સદસ્યશ્રી પ્રભાતભાઈ ઝાટીયા તથા જીગરભાઈ રાવલ, ચિરાગભાઈ જીંજુવાડિયા, રામદેવ ઓડેદરા તથા જામનગર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ઉપેન્દ્રસિંહ જાડેજા તથા ચંદ્રસિંહ જાડેજા તથા કોંગ્રેસ અગ્રણી શ્રી બોદુભાઈ તથા શબ્બીરભાઈ ચાવડા, ફિરોઝ ગજીયા, જામનગર શહેર કોંગ્રેસ સમિતિ ના મહામંત્રી શ્રી સાજીદભાઈ બ્લોચ તથા પાથૅભાઈ પટેલ આનંદભાઈ રાઠોડ તથા મહિલા મોરચાના હોદેદારો શ્રી નમૅદાબેન તથા દક્ષાબેન વાડોલીયા તથા રોશનબેન તથા અલ્તાફ ખીરા તથા જામનગર શહેર/જીલ્લા કોંગ્રેસ સમિતિના દરેક હોદેદારો અને કાર્યકરો તથા વોર્ડ નંબર 1 ની જનતા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
https://youtu.be/fCDrZVpeKkU