હિટ એન્ડ રનઃ મહેસાણામાં સુવિધા સર્કલ નજીક અજાણ્યા વાહનની અડફેટે GRD જવાન હાર્દિક જાનીનું મૃત્યુ.

હિટ એન્ડ રનઃ મહેસાણામાં સુવિધા સર્કલ નજીક અજાણ્યા વાહનની અડફેટે GRD જવાન હાર્દિક જાનીનું મૃત્યુ. 5 વર્ષથી તાલુકા પોલીસ મથકે ફરજ બજાવતો હતો.