અરવલ્લી …..
શામળાજી મંદિર ખાતે અપાતો લાડુ પ્રસાદ ચાલુ કરાયો ……
ભક્તો દ્વારા અપાતી ભેટના બદલામાં અપાય છે મગસ ગોટીનો પ્રસાદ …..
કોરોના મહામારીના પગલે છેલ્લા ૧૧ મહિનાથી કરાયો હતો બંધ ……
આજથી પ્રસાદ ચાલુ કરવામાં આવતા ભક્તોમાં આનંદ ……
ઇન્ડિયા ક્રાઇમ મિરર