બારડોલી નગરપાલીકા ઉમેદવારી ફોર્મ વિતરણ શરૂ
ભાજપ ના ટીકીટ ઇચ્છુંકોઓ ફોર્મ લેવા પોહચ્યા
નગર ભાજપ કાર્યાલય પર ચળવળ વધી
સાંજ સુધી માં ટીકીટ ઇચ્છુંકો ઓની સંખ્યા જાહેર થશે
મોરબી બ્રેકીંગ…
મોરબીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ને લઈને ભાજપમાં ધમધમાટ શરૂ…
ભાજપ દ્વારા પાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે તૈયારીઓ…
ભાજપના સક્રિય સભ્ય અને લાયક ઉમેદવારને આપવામાં આવશે ટીકીટ…
જીલ્લા ભાજપ દ્વારા મોરબીના જુદા જુદા વોર્ડ ના કાર્યકરોની માહિતી મંગાવવામાં આવી…
એક ફોર્મમાં વોર્ડ અને વિસ્તારની તમામ માહિતી ભરી કાર્યકરોએ જમા કરાવવાનું રહેશે…
અરવલ્લી
માલપુરના નવાઘરાના ગ્રામલોકોનો ચૂંટણી બહિષ્કાર
તાલુકા-જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો કર્યો બહિષ્કાર
પડતર પ્રશ્નોને લઈને ગ્રામલોકોએ બેનર દર્શાવી કર્યો વિરોધ
ગામમાં ગેરકાયદે દબાણ મામલે તંત્રએ પગલાં નહિ ભરાતા રોષ
પીપોદ્રા ગ્રામજનો એ નોંધાવ્યો વિરોધ
મોટી સંખ્યા માં પુરુષો અને મહિલાઓ એ નોંધાવ્યો વિરોધ
ગામમાં થી રેલી કાઢી પંચાયત પર પહોંચ્યા ગ્રામજનો
ગ્રામ પંચાયત હાઈ હાઈ ના લગાવ્યા નારા
ગામનીજ બાજુ માં ઇન્ડસ્ટ્રી ને મંજૂરી આપી દેતા ગ્રામજનો એ નોંધાવ્યો વિરોધ