અમદાવાદ
મહાનગરપાલિકા ની ચૂંટણી નો મામલો
નરોડા bjp ની સેન્સ માં મારામારી
ચાલુ કર્પોરેટર અને બક્ષીપંચ ના પ્રમુખ પર હુમલો
યુવા મોરચા ના શહેર કારોબારી સભ્ય એ કર્યો હુમલો
લવ ભરવાડે ટીકીટ કેમ માંગી એમ કરી ને લાકડી વડે હુમલો કર્યો
બંને નરોડા ની પાર્વતી જાદવ હોસ્પિટલમાં એડમિટ