નકાબ પોશ આવેલા ચાર શખ્સોએ એક વ્યકિત ઉપર જીવલેણ હુમલો કર્યો

નકાબ પોશ આવેલા ચાર શખ્સોએ એક વ્યકિત ઉપર જીવલેણ હુમલો કર્યો
વ્યક્તિને જમણા પગમાં ફેક્ચર થયું
બાઇકમાં પણ કરી તોડફોડ
દાણીલીમડા આર. એમ પાન પાર્લર પાસેનો બનાવ
પોલીસ તપાસ ચાલુ.