અમદાવાદ ના હાટકેસવર સકઁલ પાસે ની ઘટના
ખોખરા વોડઁ મા આવેલ ખાનગી કલીનીક મા તસ્કરો ત્રાટક્યા
ડાઁ રાજપાલ નામ ના તબીબ ના ગૌરવ કલીનીક મા ટેબલ ના ડૌઅરઁ મા થી ૪૦ હજાર ની રોકડ રકમ સાથે તબીબ ના અગત્ય ના દસ્તાવેજ ઓની તસ્કરો એ કરી ચોરી
વહેલી સવારે સફાઈ કામદાર ના આગમન સાથે જ બે અજાણ્યા ઈસમો એ ચોરી ને અંજામ આપ્યો હોવા ની આશંકા
બન્ને શખ્સો કલીનીક ના CCTV મા આ અંગે ની ગતિવિધિઓ ઓ કેમેરા મા થઈ કેદ
ખોખરા પોલિસ એ શંકાસ્પદ રીતે સફાઈ કામદાર ના આગમન સાથે આવેલા શખ્સો ની તપાસ માટે સફાઈ કામદાર ને અટક મા લઈ ચોરી ની ધટના ના મુળ સુધી પહોંચવા તજવીજ હાથ ધરી