ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણીને લઇ કોંગ્રેસ હાઈકમાન્ડનો મોટો નિર્ણય,
કોંગ્રેસ હાઇકમાન્ડે અચાનક તામ્રધ્વજ સાહુની નિરીક્ષક તરીકે નિમણૂક કરી,
કોંગ્રેસના આ નિર્ણયથી પ્રભારી રાજીવ સાતવની પાંખો કપાઈ,
તામ્રધ્વજ સાહુ કોર્ડીનેશન કમિટી અને કેમ્પઇનિંગ કમિટીના નિરીક્ષક બન્યા,
મહત્વની વાત છે કે રાજીવ સાતવની કામગીરી પર ભૂતકાળમાં ઉઠી ચુક્યા છે સવાલો,
પ્રભારી હોવા છતાં જૂથબંધીને સમર્થન આપ્યાનો સાતવનો રહી ચુક્યો છે રોલ,
ગુજરાત કોંગ્રેસના દિગ્ગ્જ નેતાઓ પ્રભારી બદલવાની અગાઉ કરી ચુક્યા છે માંગ,
ગુજરાત કોંગ્રેસમાં અગાઉ આવી ક્યારેય નથી થઇ નિમણુંક,
પ્રભારી જ આ તમામ કામગીરી કરતા હોય છે,
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ આંતરિક કકળાટને ડામવા
અને નારાજગી દૂર કરવાને બદલે સભાઓમાં રહે છે વ્યસ્ત,
પોતાને આપેલ જવાબદારી માં અસક્ષમ રહેતા હાઇકમાન્ડે અચાનક આ નિર્ણય કર્યો..