ગાંધીનગરથી અમદાવાદ વચ્ચે ઈલેકટ્રીક બસ દોડશે

ગાંધીનગરથી અમદાવાદ વચ્ચે ઈલેકટ્રીક બસ દોડશે, રાજ્ય સરકારે આપી મંજૂરી, ગાંધીનગર, અમદાવાદમાં પ્રદૂષણ અટકાવવા નિર્ણય, એક બસમાં 20 જેટલા મુસાફર મુસાફરી કરી શકશે