*ડેડીયાપાડા નાં ગારદા ગામે વીજ કંપનીનાં મેઈન લાઈનનો જીવતો વીજવાયર અચાનક તૂટી પડતાં એક શ્વાન નું મોત;*
*આજ સવારે 6:30 વાગ્યા ની આસપાસ સોમાભાઈ પી.વસાવાનાં ઘર ની પાછળ ખેતર માં બની ઘટના;*
*વીજ કંપનીનાં વર્ષો જૂના તાર ને કારણે બની ઘટના, બાજુ નાં ખેતરમાં અચાનક ધુમાડો થતાં તેમજ શ્વાને અવાજ કરતાં ઘટના ની થઈ જાણ;*
*ગ્રામજનો દ્વારા ઘટના ની જાણ તાત્કાલિક વીજ કંપની ને કરતા વીજ પાવર બંધ કરાયો*