રાજપીપળા ખાતે નર્મદા કોંગ્રેસે કેન્દ્ર રારકારના ખેડૂતો માટેના કાળા કાયદા રામાન ખેડૂતવિરોધી કૃષીબીલની હોળી કરી.

રાજપીપળા ખાતે નર્મદા કોંગ્રેસે કેન્દ્ર રારકારના ખેડૂતો માટેના કાળા કાયદા રામાન ખેડૂતવિરોધી કૃષીબીલની
હોળી કરી.

પોષ્ટર બેનરો સાથે વિરોધ પ્રદર્શીત કરી ખેડૂત વિરોધી કષીબીલનો વિરોધ કર્યો.

રાજપીપળાતાર૪

રાજપીપળા ખાતે નર્મદા કોગ્રેસે કેન્દ્ર સરકારના ખેડૂતો માટેના કાળા કાયદા સમાન ખેડૂતવિરોધી કૃષીબીલની
હોળી કરી હતી. અને પોષ્ટર બેનરો સાથે વિરોધ પ્રદર્શીત કરી ખેડૂત વિરોધી કૃષીબીલનો વિરોધ કર્યો. આ
કાર્યક્રમમાં નાંદોદના ધારાસભ્ય પીડી વસાવા, પ્રદેશ મંત્રી હરેશ વસાવા, જિલ્લા કાર્યકારી પ્રમુખ નીકુંજ પટેલ,
ઉપપ્રમુખ જયંતિ વસાવા, જિલ્લા મહીલા કોંગ્રેસ પ્રમુખ મનીશાબન વસાવા સહીત કોંગ્રેસના આગેવાનો કાર્યકરો
ઉપસ્થિત રહી રાજપીપળા તાલુકા પંચાયતની કચેરી પાસે ખેડૂત વિરોધી કષીબીલની હોળી કરી હતી અને આપણી
સૌની ફરજ, અન્નદાતાનુ આજે ચુકવીએ કરજ, કુદરત સાથે બાજપનો કોપ, અન્નદાતા દેખાડશે તેનો પ્રકોપ.
આજે જે અન્નદાતાની સાથે તેજ છે ભારતમાતાની સાથે, ભાજપે કર્થી ખેડૂતોને બેહાલ, મૂડીપતિઓને કર્યા
માલામાલ, અન્નદાતાને ઘરે કરી હોળી, ભજપનો સઘળો દોષ, ખેડૂતોમાઇ બારે રોષ મૂડીપતિઓની કરી દીવાળી
જેવા સુત્રોથી સૂત્રોચ્ચાર કરી બીલનો વિરોધ કર્યો હતો, ધારાસભ્ય પીડી વસાવાએ કેન્દ્ર સરકારના આ બીલને
ખેડૂત વિરોધી જણાવી તત્કાળ આ કાયદો રદ કરવાની માંગ કરી હતી.