સાયબર ક્રાઇમ ના કેસો વધતા cid સાયબર ક્રાઇમ થયું એક્ટિવ

ગાંધીનગર

સાયબર ક્રાઇમ ના કેસો વધતા cid સાયબર ક્રાઇમ થયું એક્ટિવ

સાયબર ક્રાઇમ કન્ટ્રોલ રૂમ શરૂ કરી.

ચાઈલ્ડ પોનો ગ્રાફ ની લઈને કેસો વધતા તેની પર તપાસ શરૂ કરી..

13 પોલીસ સ્ટેશનમાં સાયબર ક્રાઇમ એક્ટિવ થયા બાદ કાર્યવાહી શરૂ કરાઇ

લોકો જાગૃત માટે સાયબર ક્રાઇમ ઝુંબેશ શરૂ કર્યું

સાયબર ની યોજનામાં લોકોને જોડાશે..

4500 સાયબર એક્સપર્ટ ની મદદ લેવમાં આવી..

સાયબર વોલીનીટીયર, સાયબર ગુરુ અને સાયબર વોરિયર તરીકે લોકોને જોડાવશે

155260 નબર સાયબર હેલ્પલાઇન શરૂ કરવામાં આવી

શિક્ષિત લોકોને આ યોજનામાં જોડાવવા અપીલ કરી..