ગુજરાતમાં આર.આર.સેલ નાબુદ કરાયો

ગુજરાતમાં આર.આર.સેલ નાબુદ કરાયો
દરેક રેન્જમાં કાર્યરત હતો R R સેલ
અમદાવાદ રેન્જનાં કાંડ બાદ પગલું
તાજેતરમાં જ આર.આર.સેલનો જમાદાર ઝડપાયો હતો લાંચમાં
1995થી ચાલુ હતો આર.આર.સેલ
આર.આર.સેલનું વિસર્જન થતાં પોલીસમેનો જિલ્લામાં ફળવાશે
દરેક જીલ્લાનાં એસ.પી.ને વધુ તાકાત અપાશે
મુખ્યમંત્રી રૂપાણીની મોટી જાહેરાત