*MSME સેકટરનો વિકાસ કરવો હોય તો શરૂઆત સુરતથી કરવી જોઈએ*

કશુંક સારૂ કરવાની ભાવના અને બ્રાન્ડ ઊભી કરવાની દિશામાં આગળ વધવાથી વિકાસ થઈ શકે છે, પરંતુ વિકાસ માટે જરૂરિયાતને જોવી જોઈએ, એમ ભારત સરકારના MSME વિભાગના સ્પેશિયલ સેક્રેટરી અને ડેવલપમેન્ટ કમિશનર રામમોહન મિશ્રાએ અહીં સુરતમાં જણાવ્યું હતું. MSMEની સુરત બદલવી હોય તો તેની શરૂઆત ઔદ્યોગિક શહેર સુરતથી કરવી જોઈએ