અમદાવાદ
ગુજરાત ATS એ ઓઇલચોરી કૌભાંડમાં આરોપીને ઝડપ્યો
સંદીપ ગુપ્તા નામના શખ્સને વાંકાનેર માંથી પકડી પાડ્યો
ગુજરાત અને અન્ય રાજ્યોમાં પણ ઓઈલની પાઈપલાઈનમાં પંક્ચર કરી કરોડો રૂપિયાની ઓઇલ ચોરી કરી હોવાનું સામે આવ્યું
કરોડોની ઓઇલ ચોરીમાં અગાઉ પણ સંદીપ ગુપ્તા પકડાઈ ચૂકેલો