અમદાવાદમાં મહિલા બુટલેગરો પર પોલીસની લાલ આંખ.

અમદાવાદમાં મહિલા બુટલેગરો પર પોલીસની લાલ આંખ. સરખેજમાં 9 મહિલા બુટલેગરોને ઝડપી ધરપકડ કરવામાં આવી. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યું મોટું સર્ચ ઓપરેશન. દારૂના જથ્થાનો કરવામાં આવ્યો નાશ. પોલીસ દ્વારા કરવામાં આવેલ મેગા કાર્યવાહીથી બુટલેગરોમાં ફેલાયો ફફડાટ.