મહેસાણા
યાત્રાધામ બહુચરાજી વ્યંઢળ સમાજે આપ્યું દાન
શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિમાં 51000 નું આપ્યુ અનુદાન
મનિસામાસી, સુધામાસી, ગીતામાસી, રંજનમાસી, સોનલમાસી એ આપ્યું દાન.
શ્રી રામ મંદિર નિર્માણ સમિતિ ના બહુચરાજીના સભ્યોને આપ્યું દાન
શ્રીરામ મંદિર નવ નિર્માણને લઈ વ્યંઢળોએ ખુશી વ્યક્ત કરી
અન્ય સમાજ માટે આ બાબત પ્રેરણાદાયી.