*અમદાવાદમાં કાપડ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 12થી 13 ગાડીઓ ઘટના સ્થળે*

અમદાવાદમાં પીરાણા પાસે કાપડ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. નંદન ડેનીમ કંપનીમાં આગની ઘટના સામે આવી છે. ફાયરબ્રિગેડની 12થી 13 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને આગ ઓલવવા જહેમત ઉઠાવી રહ્યા છે.